Gujarat High Court gives relief to parents in school fees. Hit schools that col…
Gujarat High Court gives relief to parents in school fees.
Hit schools that collected fees during the Corona era, Can't ask for fees until school opens, schools can't pressure parents on fees, DEO will take strict action if the school pressures on the issue of fees.
ગુજરાત હાઇકોર્ટ તરફથી વાલીઓને સ્કૂલ ફી મામલે મોટી રાહત,
કોરોના કાળમાં ફી ઉઘરાવતી શાળાઓને ફટકાર,
શાળા ખુલે નહીં ત્યા સુધી નહિ માંગી શકે ફી, શાળાઓ વાલીઓને ફી મુદ્દે નહિ કરી શકે દબાણ,
શાળા ફી મુદ્દે દબાણ કરે તો DEO કરે કડક કાર્યવાહી કરે