Inauguration of SOG's "Anti Narcotics Unit" at Sayajiganj in the …
Inauguration of SOG's "Anti Narcotics Unit" at Sayajiganj in the heart of Vadodara city today with the blessings of Hon'ble Commissioner of Police Shri Anupam Singh Gehlaut.
વડોદરા શહેરના હાર્દ સમા વિસ્તાર સયાજીગંજ ખાતે એસ.ઓ.જી.ના "એન્ટી નાર્કોટીકસ યુનિટ" નુ આજરોજ માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસીંઘ ગહલૌતના વરદ હસ્તે ઉદઘાટન.
માનનીય પોલીસ કમિશ્નર સા.શ્રીએ વડોદરા શહેરમાં એન.ડી.પી.એસ.ડ્રગ્સના સેવનથી યુવાનો દ્વારા કરવામાં આવતા સિન્થટીક પદાર્થોના સેવન તથા ડ્રગ્સ એબ્સ બાબતે અવેરનેશ તથા જન જાગૃતિ લાવવાના હેતુસર યુવાધને ડ્રગ્સના રવાડે ચઢતું અટકાવવાના
સંનિષ્ઠ પ્રયાસના ભાગરુપે ઘણા
સમયથી વડોદરા શહેર એસ.ઓ.જી.તરફથી "મિશન- કલીન,વડોદરા "મુહિમ હાથ ધરવામાં આવેલ.
વડોદરા શહેરના હાર્દ સામી જગ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટી તેમજ નામાંકીત
એજયુકેશન સંસ્થાઓ તથા કોમર્શીયલ વિસ્તાર તેમજ પબ્લીક ટ્રાન્સપોર્ટેશન એકમો
જેવા કે રેલ્વે સ્ટેશન,સેન્ટ્રલ બસ ડેપો વિસ્તારોમાં ડ્રગ્સની ગેર કાયદેસર હેરાફેરી તેમજ
ડ્રગ્સના સેવનની અસામાજીક બદી નાથવા વડોદરા શહેર ખાતેના એસ.ઓ.જી.
યુનિટમાંથી વધુ અસરકારક કામગીરી કરવાના સનિષ્ઠ પ્રયાસોના ભાગ રૂપે
પો.ઇન્સ.શ્રી વી.બી.આલ તથા ૭-પોલીસ કર્મચારીઓની ટીમની એન્ટી નાર્કોટીકસ
યુનિટમાં નિમણૂંક કરી , આજરોજ સયાજીગંજ ખાતેની ઝોન-૧ કચેરી હતી જે જગ્યાએ
માનનીય પોલીસ કમિશ્નર સા.શ્રીના વરદ હસ્તે એન્ટી નાર્કોટીકસ યુનિટ " કાર્યરત
કરવામાં આવેલ જેમાં ડી.સી.પી.ક્રાઈમ શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ ક્રાઇમ બ્રાન્ચના
પો.ઇન્સ.શ્રીઓ તેમજ એસ.ઓ.જી.ના પો.ઇન્સ.શ્રી એમ.આર.સોલંકી તથા
એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ હાજર રહેલ અને માનનીય પોલીસ કમિશ્નર સા.શ્રીએ
આ યુનિટને વડોદરા શહેર વિસ્તારમાં નાર્કોટીકસ અંગેની અસામાજીક બદીને નેસ્તા
નાબુદ કરવાની કર્તવ્યનિષ્ઠ બની ઉમદા કામગીરી કરવા સુચનો આપવામાં આવેલ.
@vadodaracitypolice #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates #iamvadodara
http://barodarocks.com
t.me/barodarocks
Instagram.com/barodarocksz
Source