રાજ્યમાં નવા 1020 કેસ નોંધાયા, 25ના મૃત્યુ તો વધુ 898 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા.
GujaratCoronaUpdate Surat માં નવા 245, #Ahmedabad માં 153, #Vadodara માં 105 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં કુલ 2534નાં મૃત્યુ; કુલ 48,359 દર્દીઓ રિકવર થયા. A total of 1,020 new cases … Read More