Vadodara #Covid19 tally 5363 with 107 new cases reported today from 973 samples.
East 17, West 28, North 22, South 10, Rural 28, Outsider 2 [ Anand/Ahmedabad]
Discharged today 91
Total discharged 4120
Deaths reported today 2
Total deaths toll 103
વડોદરામાં #COVID19 ના આજે નવા 107 (શહેર: 79, ગ્રામ્ય: 28) કેસ નોંધાયા, વધુ 39 દર્દીઓ સાજા થયા તો બે દર્દીઓ કોરોના સામેની જંગ હાર્યા
▪️ કુલ કેસની સંખ્યા- 5363
▪️ કુલ મૃત્યુઆંક- 103
▪️ કુલ રિકવર દર્દીઓની સંખ્યા- 4029
▪️ કુલ સક્રિય કેસ- 1140