મકરપુરા ખાતે આવેલી બરોડા ડેરી ના કે જ્યાં આગળ હજારો ની સંખ્યા માં લોકો રોજે રોજ …

મકરપુરા ખાતે આવેલી બરોડા ડેરી ના કે જ્યાં આગળ હજારો ની સંખ્યા માં લોકો રોજે રોજ પોતાની જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ લેવા આવતા હોય છે , તેના કેશ કાઉન્ટર પર કુપન આપવા બેસેલી મહિલા તા : ૭/૭/૨૦૨૦ બપોરે માસ્ક વગર બેઠેલ નજરે પડી હતી , આ જોતા ઘણા બધા લોકો આશ્રયચકિત થયા હતા કે જ્યાં આગળ દરરોજ ના હજારો લોકો આવતા હોય ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર કેવી રીતના બેસે અને જો બેસે તો પણ તે કેટલું હિતાવહ છે ?

જો આ મામલે જલ્દી થી કોઈ પગલાં નહીં લેવામાં આવે તો કદાચ સ્થિતિ બગડી શકે એમ છે, @barodarocksz અપીલ કરે છે કે બરોડા ડેરી જલ્દી થી પબ્લિક ના વ્યવહાર મા આવતા તેમના કામદારો માટે માસ્ક તથા યોગ્ય તકેદારી ના પગલાં લે તે સુનિશ્ચિત કરે છે.
@barodadairy

Source : @iamvadodara

#covid #covidmemes #covidkindness #covid2020 #covidcooking #covidiot #covidart #covidiots #covıd #covidien #covidinkchallenge #covidindia #covi̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodagoogle #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates
Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram