વડોદરામાં કોરોનાના સંક્રમણને લઈ વેપારીઓ સવારે 9થી સાંજે 6 કલાક સુધી જ દુકાનો ખોલ…

વડોદરામાં કોરોનાના સંક્રમણને લઈ વેપારીઓ સવારે 9થી સાંજે 6 કલાક સુધી જ દુકાનો ખોલશે. વેપાર વિકાસ એસોસિયેશનના સભ્યોએ લીધો નિર્ણય, મધ્ય ગુજરાત વેપાર ઉદ્યોગ મંડળ સાથે થઈ હતી ચર્ચા. સમયમાં ફેરફાર કરવા કલેકટરને કરશે રજૂઆત.

#CoronaOutbreak #Unlock2 #covid #covidmemes #covidkindness #covid2020 #covidcooking #covidiot #covidart #covidiots #covıd #covidien #covidinkchallenge #covidindia #covi̇d19 #vadodara #vadodaradiaries #vadodara_baroda #vadodarablogger #vadodaranews #vadodara_lover #vadodara_igers #baroda #barodadiaries #barodagoogle #barodacity #barodamirror #barodanews #barodarocks #barodaupdates
Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram