Ambaji temple now ISO 9001:2015 certified. ગુજરાતમાં પ્રથમવાર ISO 9001:2015 પ…


Ambaji temple now ISO 9001:2015 certified.

ગુજરાતમાં પ્રથમવાર ISO 9001:2015 પ્રમાણપત્ર અંબાજી મંદિરને યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ગબ્બરનો વિકાસ, ફૂડ અને પ્રસાદ તૈયાર કરવાની રીત, યાત્રાળુઓને રહેવાની સુવિધા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ શ્રેષ્ઠ વહીવટ અને વ્યવસ્થાપન માટે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.






Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram