Twitter accounts belonging to prominent people including Barack Obama, Joe Biden…
Twitter accounts belonging to prominent people including Barack Obama, Joe Biden, Elon Musk and Kim Kardashian were #hacked to solicit bitcoin donations.
વિશ્વના દિગ્ગજોના ટ્વીટર એકાઉન્ટ હેક. નેતાઓ અને સેલિબ્રિટીઓના ટ્વીટર એકાઉન્ટ હેક.
ઓબામા, નેતન્યાહૂ, બિલ ગેટ્સનું #twitterhacked
એપલ, ઉબેર સહિત અનેક ટેક કંપનીના એકાઉન્ટ હેક.
એકાઉન્ટ હેક કરી બિટકોઈનની માગ. હેકિંગ અંગે તપાસ કરીએ છીએ: #twitter