#Vadodara #Baroda #barodarocks વડોદરામાં કલેક્ટર ઓફીસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણ…


#Vadodara #Baroda #barodarocks

વડોદરામાં કલેક્ટર ઓફીસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોરોના મહામારી અંગેની બેઠક શરૂ.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે વડોદરાની આ સમીક્ષા મુલાકાતમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાયા છે.

#CoronaVirus #COVID19india #vijayrupani #CoronaVirusUpdate #covidhospital #vadodaradiaries




Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram