રાજ્યમાં નવા 1020 કેસ નોંધાયા, 25ના મૃત્યુ તો વધુ 898 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા.

GujaratCoronaUpdate Surat માં નવા 245, #Ahmedabad માં 153, #Vadodara માં 105 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં કુલ 2534નાં મૃત્યુ; કુલ 48,359 દર્દીઓ રિકવર થયા. A total of 1,020 new cases … Read More

Vadodara #Covid19 tally crosses 5000 mark, stands at 5049 with 102 new cases reported today from 897 samples.

highest and first daily number to cross 100 so far. Also highest test. East 21, West 20, North 15, South 20, Rural 26 Discharged today 132Total discharged 3910Deaths reported today … Read More

વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ.

વડોદરા નું રાજવી યુગલ શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા આજે તેના કામનો શુભારંભ કરાવશે. 2021 માં સર્વેશ્ચર શિવ સ્થાપનાની રજત જયંતિ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાવલીના સિદ્ધ સંત સ્વામીજી … Read More

YouTube
Instagram
Telegram